police constable 2018 constitution of india

અંગ્રેજ શાસન દરમિયાન શાસન વ્યવસ્થાના નિયમો. 


1.  ઈ.સ. ૧૭૭૩ રેગ્યુલેટિંગ એકટ 


🌼 આ અધિનિયમનું ભારતીય બંધારણમાં અત્યાધિક મહત્વ છે જેમ કે...

🌼 ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યોને નિયમિત અને નિયંત્રિત કરવાની દિશામાં બ્રિટિશ સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલું પ્રથમ પગલું છે.

🌼 તેના દ્વારા પહેલીવાર કંપનીના વહીવટ અને રાજનૈતિક કાર્યોને માન્યતા મળી.ઓજસ ન્યૂઝ

🌼 તેના દ્વારા ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નખાયો.

📌 આ અધિનિયમની વિશેષતાઓ.

👉 આ અધિનિયમ દ્વારા બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ મળ્યું. તેના હાથ નીચે ચાર સભ્યોની કાર્યકારી પરિષદની રચના કરી.

👉 લોર્ડ વોરન હેસ્ટિંગ પ્રથમ ગવર્નર જનરલ બન્યો. મુંબઈ અને મદ્રાસના ગવર્નર બંગાળના ગવર્નર જનરલને આધીન બન્યા.ઓજસ_ન્યૂઝ

👉 ઈ.સ. ૧૭૭૪માં પ્રથમ સુપ્રિમ કોર્ટની સ્થપના કલકત્તામાં થઈ. જેમાં મુખ્ય ન્યાયાધીશ અને ત્રણ અન્ય ન્યાયાધીશ હતા. પ્રથમ ન્યાયાધીશ સર એલિઝા ઇમ્પે હતા.

👉 કંપનીના કર્મચારીઓને ખાનગી વ્યાપાર કરવા અને ઓજસ ન્યૂઝ ભારતીય લોકો પાસેથી ઉપહાર અને લાંચ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા.

👉 કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની સ્થાપના થઈ.

👉 અધિકાર ક્ષેત્ર - મહેસુલ.

👉 આ એકટ અન્વયે બ્રિટિશ સરકારનું ભારતમાં આડકતરું શાસન સ્થપાયું. જેને ભારતીય બંધારણના વિકાસનો સાચા અર્થમાં પાયો નાખ્યો.

👉 આ એકટ અન્વયે ભારતમાં કંપનીના શાસન પર બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ અને ભારતમાં કંપનીના શાસન માટે પ્રથમ વખત એક લેખિત બંધારણ રજૂ કરાયું.

2. ઈ.સ. ૧૭૮૧ નો સુધારક ધારો (એમેન્ડિંગ એકટ 1781).


🌼 આ એકટ અન્વયે નિયામક ધારાની કેટલીક ખામી દૂર કરાઈ.

🌼 સર્વોચ્ચ અદલાતનું અધિકારક્ષેત્ર મર્યાદિત કરીને કારોબારી તંત્રને તેના વર્ચસ્વમાંથી મુક્ત કર્યું.

🌼 મહેસુલી તંત્ર માટે ઓન નિયમો બનાવવામાં આવ્યા. ઓજસ

🌼 આ કાયદાએ કેન્દ્રીય કારોબારીને સર્વોચ્ચ અદાલત સામે રક્ષણ આપ્યું અને પ્રાંતીય સરકારો પરનો તેનો કાબુ મજબૂત બનાવાયો. ન્યૂઝ

🌼 કલકત્તાની સરકારને બંગાળ, બિહાર અને ઓરિસ્સા માટે કાયદો બનાવવાનો અધિકાર અપાયો.

3. ઈ.સ. ૧૭૮૧ એકટ ઓફ સેટલમેન્ટ


🌼 આ કાયદાથી ભારતીયોના સામાજિક તથા ધાર્મિક રિતરીવાજોનું કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો.

🌼 સર્વોચ્ચ ન્યાયાલય કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ એવા કાર્યોમાં કાર્યવાહી નહિ કરી શકે જે તેમણે તેમનો કાર્યકાળ દરમ્યાન ના કર્યો હોય.

4. ઈ.સ. ૧૭૮૪ પિટસ ઈન્ડિયા એકટ.


🌼 રેગ્યુલેટિંગ એકટ ૧૭૭૩ની ખામીઓ દૂર કરાવવામાં પિટસ ઈન્ડિયા એકટ ૧૭૮૪માં અસ્તિત્વમાં આવ્યો.

🌼 રાજનૈતિક અને વાણિજ્યિક કાયદાઓને અલગ કરી દેવામાં આવ્યા.

🌼 નિયંત્રણ બોર્ડ સ્થાપવામાં આવ્યું. (Board of control) માત્ર રાજનૈતિક બાબતો માટે.

🌼 નિર્દેશક મંડળ - વાણિજ્યની બાબતનું ધ્યાન રાખવા માટે. ઓજસ ન્યુઝ

🌼 દ્વી - મુખી શાસન વ્યવસ્થા આવી.

🌼 આ અધિનિયમથી ભારત બ્રિટિશ આધિપત્ય નીચે આવ્યું ઓજસ.

🌼 બ્રિટશ સરકારનું ભારતમાં કંપનીના કાર્યોમાં વહીવટ પર પૂર્ણ નિયંત્રણ આવી ગયું.

5. ઈ.સ. ૧૭૯૩ ચાર્ટર એકટ.


🌼 નિયામક મંડળના સભ્યો તથા કર્મચારીઓના પગાર - ભથ્થાની જોગવાઈ ભારતના જ ભંડોલમાંથી કરવી.

6. ઈ.સ. ૧૮૧૩ ચાર્ટર એકટ.


🌼 કંપનીના અધિકાર પત્રને ૨૦ વર્ષ માટે વધારી દેવામાં આવ્યું ઓજસ_ન્યૂઝ.

🌼 ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો ભારત સાથે વેપાર કરવાનો ઈજારાશાહીનો અંત લાવવામાં આવ્યો એટલે બધા જ બ્રિટિશ નાગરિકોને ભારત સાથે વેપાર કરવાની છૂટ આપવામાં આવી ઓજસ_ન્યૂઝ.

🌼 આ એકટ મુજબ ભારતમાં ખ્રિસ્તીધર્મના પ્રચાર કરવાની છૂટ મળી.

7. ઈ.સ. ૧૮૩૩ ચાર્ટર એકટ.


🌼 બ્રિટિશ ભારતમાં કેન્દ્રિયકરણની દિશામાં આ પહેલું નિર્ણાયક હતું.

🌼 બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નલ જનરલ બનાવી દેવામાં આવ્યો. પ્રથમ ગવર્નલ જનરલ ભારતનો - લોર્ડ વિલિયમ બેન્ટિક.

🌼 નાગરિક અને સૈન્ય શક્તિઓ ગવર્નલ જનરલને આધીન કરવામાં આવી ઓજસ.

🌼 ગવર્નલ જનરલને અસિમિત આધિકાર આવપવામાં આવ્યા.

🌼 ઈસ્ટ ઇન્ડિયા કંપની વ્યાપારિક સંસ્થા મટીને વહીવટી સંસ્થા બની ગઈ ઓજસ.

🌼 સિવિલ સેવા પરીક્ષા શરૂ થઈ. સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત પરંતુ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સના વિરોધને કારણે રદ.

8. ઈ.સ.૧૮૫૩ ચાર્ટર એકટ.


🌼 પ્રથમ ગવર્નર જનરલની પરિષદના કારોબારી અને વહીવટી કાર્યોને અલગ કરવામાં આવ્યા.

🌼 મેકોલે સમિતિની રચના થઈ. ૧૮૩૭ (આઈ.પી.સી. ૧૮૬૦ થી અમલમાં આવ્યો.)

🌼 વૃડના નેતૃત્વમાં શિક્ષણ માટે " વૃડ ડિસપેઝ" સમિતિની રચના.

🌼 પ્રથમ વખત ભારતની કેન્દ્રીય ધારાસભામાં સ્થાનિક પ્રતિનિધીનો પ્રારંભ થયો. ઓજસ ન્યૂઝ.

🌼 કંપનીના દરેક હોદ્દા પર કર્મચારીઓની ભરતી સ્પર્ધાત્મક પરીક્ષાનો પ્રારંભ.

🌼 સ્પર્ધાત્મક પરીક્ષાના પિતા - લોર્ડ કોર્નવોલીસ. ઓજસ ન્યૂઝ.

🌼 પ્રથમ ICS પાસ કરનાર ભારતીય - સત્યેન્દ્રનાથ બેનર્જી.

9. ઈ.સ. ૧૮૫૮ ભારત શાસન અધિનિયમ.


🌼 આ મહત્વપૂર્ણ કાયદાનું નિર્માણ ૧૮૫૭ના વિપ્લવ બાદ કરવામાં આવ્યું જેને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ અથવા સિપાહી વિદ્રોહ તરીકે ઓળખવામાં આવે છે.

🌼 ભારતનું શાસન સીધુ મહારાણી વિક્ટોરિયાને આધીન થઈ ગયું.

🌼 વાઈસરોયે ભારતમાં બ્રિટિશ તાજનો પ્રત્યક્ષ પ્રતિનિધિ હતો.

🌼 ભારતનો પ્રથમ વાઈસરોય લોર્ડ કેનિંગ હતો. ઓજસ ન્યૂઝ.

🌼 નિર્દેશક બોર્ડ અને નિયંત્રણ બોર્ડને સમાપ્ત કર્યા. (દ્વી મુખી શાસન વ્યવસ્થાનો અંત).

🌼 ભારતના રાજ્ય સચિવ (સેક્રેટરી ઓફ સ્ટેટ) નામના નવા પદનું સર્જન કરવામાં આવ્યું. ઓજસ ન્યૂઝ.

🌼 તે બ્રિટિશ કેબિનેટનો સભ્ય હોય અને બ્રિટિશ સંસદ પ્રત્યે જવાબદાર હોય છે.

🌼 તેની સહાય માટે ૧૫ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી.

10. ઈ.સ. ૧૯૦૯ મોર્લે મિન્ટો સુધારા.


🌼 વાઈસરોય :- મોર્લે મિન્ટો.

🌼 સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ડિયા (રાજ્ય સચિવ) મોર્લે.

🌼 કેન્દ્રીય ધારસભામાં સભ્યોની સંખ્યા ૧૬ માંથી ૬૦ કરવામાં આવી. ઓજસ ન્યૂઝ.

🌼 પ્રથમ વખત કોઈ ભારતીયને વાઈસરોય અને ગવર્નરની કાર્ય પરિષદમાં સમાવામાં આવ્યા - સત્યેન્દ્રપ્રસાદ સિન્હા.

🌼 મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવાની જોગવાઈ કરી. (જેના અંતર્ગત મુસ્લિમ સભ્યોની ચૂંટણી માત્ર મુસ્લિમ મતદારો જ કરી શકે).

11. ઈ.સ. ૧૯૧૯ ભારત શાસન અધિનિયમ (મોન્ટેગ્યુ ચેમસફર્ડ સુધારા). 


🌼 ભારત સચિવ - મોન્ટેગ્યુ, વાઈસરોય - ચેમસફર્ડ.

🌼 દ્વૈધશાસન પ્રણાલીની શરૂઆત ૧૯૨૧થી લાગુ. (આ પ્રણાલીના પ્રણેતા - લિયોનિલ કોટિશ).

🌼 મહિલાઓને મત આપવાનો અધિકાર આવપવામાં આવ્યો.

🌼 સંપત્તિ, કર અને શિક્ષણના આધારે લોકોને મતાધિકાર આપવામાં આવ્યો.

🌼 સૌ પ્રથમવાર કેન્દ્રીય બજેટને રાજ્યના બજેટથી અલગ કરવામાં આવ્યું. ઓજસ ન્યૂઝ.

🌼 ૧૯૨૬માં લોકસેવા આયોગની રચના આ ધારાના આધારે કરવામાં આવી.

12. ઈ.સ. ૧૯૩૫ ભારત શાસન અધિનિયમ.


🌼 પુરુસો અને મહિલાઓને સમાન અધિકાર.

🌼 લાંબો વિસ્તૃત દસ્તાવેજ, જેમાં ૩૨૧ કલમો અને ૧૦ પરિશિષ્ઠ આપવામાં આવ્યા હતા.

🌼 મ્યાનમાર(બર્મા) ને ભારતથી અલગ કરવામાં આવ્યું. (૧ એપ્રિલ ૧૯૩૭).

🌼 ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના. (૧ એપ્રિલ ૧૯૩૭) ઓજસ ન્યૂઝ.

🌼 આ અધિનિયમ પ્રમાણે બધા વિષયોને ૩ યાદીમાં વહેંચવામાં આવ્યા.
૧. કેન્દ્રીય યાદી - ૫૯ વિષય.
૨. રાજ્યયાદી - ૫૪ વિષય.
૩. સમવર્તીયાદી - ૩૬ વિષય.

🌼 સંધલોક સેવા આયોગ અને પ્રાંત લોક સેવા આયોગની સ્થાપના.

📌 ૧૯૩૫ના અધિનિયમમાંથી ૨૫૦ જેટલા અનુચ્છેદ થોડા ફેરફાર સાથે ભારતીય બંધારણમાં લેવામાં આવેલા છે.

🌼 આ કાયદાથી પ્રાંતીય સ્વાયતતા આપવામાં આવી છે. ઓજસ ન્યૂઝ.

🌼 આ અધિનયમ દ્વારા સંઘીય બેન્ક અને સંઘીય ન્યાયલયની સ્થાપનાની જોગવાઈ કરાઈ.

🌼 આ અધિનયમ દ્વારા બર્માને ભારતથી અલગ કરી અને ઓરિસ્સા અને સિંઘ એમ બે નવા પ્રાંતોની રચના કરાઈ.

🌼 આ કાયદાથી નીચલા ગૃહની સભ્ય સંખ્યા ૩૧૫ રાખવામાં આવી અને દ્વિમુખી રાજ્ય પદ્ધતિ સૂચવવામાં આવી. જેમાં ઉપલા ગૃહને રાજ્ય પરિષદ અને નીચલા ગૃહને કેન્દ્રીય વિધાનસભા તરીખે ઓળખવામાં આવી. નીચલા ગૃહની મુદત ૫ વર્ષ અને ઉપલું ગૃહ કાયમી ગૃહ બન્યું  જેમાં દર ત્રણ વર્ષે તેના ચાલુ સભ્ય નિવૃત થતા અને નવાનો ઉમેરો થતો.

Comments